નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?
$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.
$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.
$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.
માત્ર $I$
માત્ર $II$
માત્ર $III$
$I,II$ અને $III$
ઓફીયોગ્લોસમમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા...... અને બટાકામાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા...... છે.
ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકલિંગી | $(1)$ અંડકોષ |
$(b)$ દ્વિલિંગી | $(2)$ જન્યુયુગ્મન |
$(c)$ ફલન | $(3)$ એકસદની |
$(d)$ માદા જન્યુ | $(4)$ દ્વિસદની |
આકૃતિને ઓળખો.
નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?