પરિસ્થીકીય પીરામીડમાં નીચેના પૈકી ક્યાં સજીવોનો સમાવેશ કરાયો નથી, ને કોઈ સ્થાન અપાયું નથી
અનેક પોષક સ્તરે કામ કરનારા
વિઘટકો
પરોપજીવીઓ
એકથી વધુ વિકલ્પો સાચા છે
Both parasites and decomposers.
વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.
કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે ? પરિસ્થિતિકીય તંત્ર(નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી ભારપૂર્વક જણાવે છે.)
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા એટલે ………
નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ………… હોય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.