- Home
- Standard 12
- Chemistry
સલ્ફાઇયુક્ત કાચી ધાતુના રિડક્શન પહેલા ભૂંજનના ફાયદા અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?
$CS_2$ અને $H_2S$ કરતા સલ્ફાઇડના $\Delta G_f^o$ નું મૂલ્ય વધુ છે
સલ્ફાઇયુક્ત કાચી ધાતુના ઓક્સાઇડમાં ભૂંજન માટે $\Delta G_f^o$ ઋણ છે.
સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડ ભૂંજન ઉષ્માગતિકીય રીતે સ્વયંભૂ છે
ધાતુ સલ્ફાઇડ માટે કાર્બન અને હાઇડ્રોજન યોગ્ય રિડક્શનકર્તા છે
Solution
The standard free energies of formation $\left(\Delta G_{f}^{o}\right)$ of most of the sulphides are greater than those of $\mathrm{CS}_{2}$ and $\mathrm{H}_{2} \mathrm{S}$. Hence, neither carbon nor hydrogen can reduce metal sulphides to metal. The standard free energies of formation of oxides are much lower than those of $\mathrm{SO}_{2}$. Therefore, oxidation of metal sulphides to metal oxides is thermodynarnically Favourable. Hence sulphide ore is roasted to the oxide before reduction.