- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
hard
નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?
$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.
$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.
$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.
$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.
$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.
A
માત્ર $(b)$ અને $(c)$
B
માત્ર$(b)$, $(d)$ અને $(e)$
C
માત્ર$(b)$, $(c)$ અને $(e)$
D
માત્ર$(c)$ અને $(e)$
(NEET-2022)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology