નીચેનામાંથી ક્યો સિદ્ધાંત સજીવો એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં સ્થળાંતર થયા તેની સાથે સંકળાયેલો છે?
થિયરી ઓફ સ્પેશીઅલ ક્રિએશન
થિયરી ઓફ બાયોજીનેસીસ
થિયરી ઓફ સ્પોટ્રેનીયસ જનરેશન
કોમોઝોઈક થિયરી
હ્યુગો-દ-વ્રિસે આપેલ વાદને ......., કહે છે.
કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.
સૌ પ્રથમ જીવનો ઉદ્દભવ .......માં થયો.
બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?
માનવ ઉદવિકાસના ઈતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે ?