નીચેનામાંથી ક્ય લક્ષણ વાહક માદાથી નર સંતતિમાં વહન પામે છે ?
દૈહિક રંગસૂત્રીય પ્રભાવી
$X-$ સંલગ્ન પ્રચ્છન્ન
$Y-$ સંલગ્ન
$X-$ સંલગ્ન
$AABbCC$ જનીન બંધારણ ધરાવતી વનસ્પતિમાં કેટલા ભિન્ન ભિન્ન પ્રકારના જન્યુઓ ઉત્પન થશે?
વનસ્પતિમાં કોષરસીય નર વંધ્યતા સામાન્ય રીતે શેમાં આવેલી હોય છે?
કોષરસમાં હાજર કુલ કોષરસીય જનીનને કયા નામથી ઓળખી શકાય?
મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ એ કયાં નિયમને રજૂ કરે છે?
ક્યાં ડિસ ઓર્ડરમાં વ્યક્તિની ઊંચાઈ ઓછી હોય છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.