નીચેનામાથી ક્યું ઈથોપિયા અને ટાન્ઝીનીઆમાથી શોધવામાં આવ્યા છે?
ડાયનોસોરના અશ્મિઓ
માનવ જેવા અસ્થિના કેટલાક અશ્મિ
જીવંત કોએલકાન્ય
આર્કિઓપ્ટેરિસ્નુ અશ્મિ
Fact.
જોડકાં જોડોઃ-
$(a)$ ઓસ્ટ્રેલોપિથેક્સ $(i)$ પ્રથમ માનવ જેવો
$(b)$ હોમો હેબિલીસ $(ii)$ નાની બખોલ શરીર નું રક્ષણ કરવા વાપરી
$(c)$ હોમો ઈરેક્ટસ $(iii)$ આફ્રિકામાં શરૂ થયું
$(d)$ નિએન્ડરથલ માનવ $(iv)$ કદાચ માંસ ખાતા
$(e)$ હોમોસેપિઅન્સ $(v)$ પથ્થર અને ઓજારોથી શિકાર કરતા અને ફળો ખાતા
વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિઓનાં ચિત્રો દોરવાની પ્રેક્ટિસ કરો.
નીચે આપેલ $P$ અને $Q$ ને ઓળખો.
$Q$
નીચેનામાંથી ક્યા તાજેતરના છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.