4.Principles of Inheritance and Variation
medium

નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે?

$A$. એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.

$B$. એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને $F2$ પેઢીમાં બંને લક્ષણો દેખાય છે.

$C$. સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે.

$D$. લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે.

$E$. એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે.

નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.

A

$A, C, D$ અને $E$ ફક્ત

B

$B, C$ અને $D$ ફક્ત

C

$A, B, C, D$ અને $E$

D

$A, B$ અને$C$ ફક્ત

(NEET-2024)

Solution

According to Law of Dominance

($1$) Factors occur in pairs

($2$) In a dissimilar pair of factors one member of the pair dominates (dominant) the other recessive

($4$) Characters are controlled by discrete units called factors

The law of dominance is used to explain the expression of only one of the parental characters in a monohybrid cross.

 

Law of segregation is based on the fact that the alleles do not show any expression and both the characters are recovered as such in $\mathrm{F}_2$ generation

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.