- Home
- Standard 12
- Biology
9.Biotechnology Principals and Process
medium
નીચે પૈકી ક્યું વિધાન જેલ ઈલેક્ટ્રોફીરેસીસ પદ્ધતિ સંદર્ભે સાચું નથી?
A
છૂટા પાડેલા $DNA$ ના ટૂકડાઓને ઈથીડીયમ બ્રોમાઈડ દ્વારા અભિરંજીત કરવામાં આવે છે.
B
રંગકારક પદાર્થની હાજરીથી $DNA$ પટ્ટાઓને વાદળી (બ્લુ) રંગ મળે છે.
C
જ્યારે $UV$ પ્રકાશમાં જેલને જોવામાં આવે ત્યારે $DNA$ ના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોવા મળે છે.
D
$DNA$ ની છૂટી પાડેલી શૃંખલાઓને જેલથી જુદી પાડવાની ક્રિયાને છાલન (ઈલ્યુશન) કહે છે.
(NEET-2022)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology