- Home
- Standard 12
- Biology
12.Ecosystem
normal
દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
A
તે ઉજજડ ખડકો પર શરૂ થાય છે.
B
તે વનવિનાશ થયો હોય તેવા સ્થાને થાય છે.
C
તે પ્રાથમિક અનુક્રમણને અનુસરીને થાય
D
તે પ્રાથમિક અનુક્રમણ જેવું જ હોય છે સિવાય કે તેની ઝડપ વધુ હોય છે.
(AIPMT-2011)
Solution
(b) :Secondary succession begins in areas where natural biotic communities have been destroyed such as in abandoned farm lands, burned or cut forests (deforested site), lands that have been flooded etc.
Standard 12
Biology