$\angle X ^{\prime} OY ^{\prime}$ નો અંદરનો ભાગ કર્યું ચરણ દર્શાવે છે?
તૃતીય ચરણ
જો $P (5, 1), Q (8, 0), R (0, 4), S (0, 5)$ અને $O (0, 0)$ નું આલેખ પત્ર પર નિરૂપણ કરો તો $x$- અક્ષ પર બિંદુઓ …………. છે.
બિંદુ $(7, 0)$ નું ઉગમબિંદુથી અંતર ……… છે.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
યામાક્ષો વડે યામ$-$સમતલના ચાર ભાગ પડે.
$x-$ અક્ષ પરનાં બધાં બિંદુ માટે ભુજ ………… છે.
આકૃતિમાં, $y-$ અક્ષને સમાંતર $3$ એકમ અંતરે $LM $ રેખા છે.
$(i)$ બિંદુઓ $P, R$ અને $Q $ ના યામ શું છે ?
$(ii)$ બિંદુઓ $L$ અને $M$ ની કોટિનો તફાવત કેટલો છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.