કિરણ $OY'$ અને કિરણ $OX$ થી સીમિત પ્રદેશને કયું ચરણ કહે છે ?
ચતુર્થ ચરણ
નીચે કોષ્ટકમાંથી બિંદુઓ $(x, y)$ નું નિરૂપણ કરો.
$\begin{array}{|c|c|c|c|c|c|c|} \hline x & 2 & 4 & -3 & -2 & 3 & 0 \\ \hline y & 4 & 2 & 0 & 5 & -3 & 0 \\ \hline \end{array}$
બિંદુ $(0,-6)$ નું ઉગમબિંદુથી અંતર ……… છે.
નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ$-$સમતલમાં હોય તે જણાવો. ત્યારબાદ તે બિંદુઓનું યામ$-$સમતલમાં નિરૂપણ કરો.
$A ( 5 , 0 ), B ( 3 ,- 2 ), C (- 2 , 5 ),$$ D ( O , 4 ),E (-3, – 4), F ( 4 , 3 ), G ( 0 ,- 4 ), H (- 5 , O )$
………માં બિંદુઓની કોટિ ધન છે.
એક બિંદુ $y-$ અક્ષથી $7$ એકમ અંતરે $x-$ અક્ષની ધન દિશા પર આવેલું છે. તેના યામ લખો. જો તે બિંદુ $x$- અક્ષથી $7$ એકમ અંતરે $y$- અક્ષની ઋણ દિશામાં હોય તો તેના યામ શું હોય ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.