2.Human Reproduction
medium

દ્વિતીય પૂર્વ શુક્રકોષના વિભાજન દ્વારા પ્રશુક્રકોષો બનવા માટે કયા પ્રકારનું કોષવિભાજન જરૂરી છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધીકરણનું વિભાજન પામતાં ચાર સરખાં પ્રકારના એકકીય શુક્રકોષ ચતુષ્ક ઉત્પન્ન કરે છે કે જેમાંથી પ્રશુક્રકોષો નિર્માણ પામે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.