નીચેનામાંથી કોનાં બીજાણું અચલીત હોય?

  • A

    પેનીસીલીયમ

  • B

    કલેમીડોમોનાસ

  • C

    $AB$ સાચા

  • D

    $AB$ ખોટા

Similar Questions

કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?

રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?

  • [AIPMT 1991]

વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?

નીચે પૈકી કયા સજીવની જીવન અવધિ વિશે કઈ કહી શકાય નહી?

આકૃતિ $X$ શું દર્શાવે છે?