12.Ecosystem
normal

કુદરતમાં આવેલ પોષકતત્ત્વોના ચકને જૈવરાસાયણિક ચકો તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? તે જાણવો ?

Option A
Option B
Option C
Option D

Solution

પોષકતત્ત્વોના ચક્રીય પથને જૈવરાસાયણિક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પોષક પર્યાવરણ (ખડક, હવા કે પાણી)માંથી જીવંત સજીવોને પહોંચાડવામાં આવે છે અને ત્યાર બાદ ચક્રીય ક્રમમાં વાતાવરણમાં પરત લાવવામાં આવે છે. જેવરાસાયણિકનો શબ્દશઃ: અર્થ જૈવતંત્ર અને જૈવખડકો, હવા અને પાણી.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.