- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
hard
શા માટે પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(PEC)$ ના વિભાજન પછી ફલિતાંડનું વિભાજન શક્ય બને છે ?
Option A
Option B
Option C
Option D
Solution
પ્રાથમિક ભ્રૂણપોષ કેન્દ્ર સતત રીતે વિભાજન પામે છે અને ત્રિકીય ભ્રૂણપોષ પેશી ઉત્પન્ન કરવામાં આવે છે. આ પેશીના કોષો સંગ્રહિત ખોરાકનો જથ્થો ધરાવે છે અને તે વિકાસ પામતાં ભૃણના પોષણ માટે વપરાય છે.
ભ્રૂણ અંડછિદ્ર તરફના છેડે વિકાસ પામે છે કે જયાં ફલિતાંડ આપેલ છે. ઘણાં ફલિતાંડ, ભ્રૂણપોષનો કેટલોક જથ્થો બન્યા પછી વિકાસ પામે છે. વિકાસ પામતાં ભ્રૂણને ચોક્કસ રીતે પોષણ પ્રાપ્ત થાય તે માટેનું આ અનુકૂલન છે.
Standard 12
Biology
Similar Questions
medium