- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
શુક્રકોષોનું વહન અને નિર્માણ વિશે નોંધ લખો.
Option A
Option B
Option C
Option D
Solution
શુક્રઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થતા શુક્રકોષો, સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે.
શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણનલિકા, શુક્રવાહિનીઓ, શુક્રાશય અને પ્રોસ્ટેટગ્રંથિનો સ્ત્રાવ આવશ્યક છે.
શુક્રાશય રસ (seminal plasma), શુક્રકોષો સાથે મળી વીર્ય (semen) બનાવે છે.
નરજાતીય સહાયક નળીઓ અને ગ્રંથિઓનાં કાર્યોનું નિયમન શુક્રપિંડીય અંતઃસ્ત્રાવો (એન્ડ્રોજન્સ) દ્વારા થાય છે.
Standard 12
Biology