નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો
$7 x^{3}-11 x+24$
બહુપદી $7 x^{3}-11 x+24$ માં $x^{2}$ નો સહગુણક $0$ છે, કારણ કે $7 x^{3}-11 x+24=7 x^{3}+0 x^{2}-11 x+24$ થાય.
વિસ્તરણ કરો.
$(11 x+18)(11 x-18)$
નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો
$p(x)=\frac{2}{3} x+\frac{5}{4}$
કિમત મેળવો.
$(31)^{3}-(16)^{3}-(15)^{3}$
$x^{2}-8 x+10$ માં શું ઉમેરવાથી તે $x-3$ વડે વિભાજ્ય થાય ?
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય અવયવ પાડો :
$(x-2 y)^{3}+(2 y-3 z)^{3}+(3 z-x)^{3}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.