નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$11-2 y^{2}$
બહુપદી $11-2 y^{2}$ નો ઘાત $2$ છે.
નીચે આપેલ દરેક બહુપદીનાં શૂન્યો શોધો :
$p(x)=x-4$
અવયવ પાડો :
$x^{2}+9 x+18$
વિસ્તરણ કરો.
$(7 x-4 y)^{3}$
કિમત મેળવો.
$(215)^{2}$
જો $x$ ની બધી કિંમતો માટે $x^{2}+k x+6=(x+2)(x+3)$, તો $k$ ની કિંમત ………..
Confusing about what to choose? Our team will schedule a demo shortly.