- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
easy
શુક્રપિંડ અને અંડપિંડ દરેકનાં મુખ્ય બે કાર્યો લખો.
Option A
Option B
Option C
Option D
Solution
લેડિગ કોષો એન્ડ્રોજન્સ (androgens)થી ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે. અહીં અન્ય રોગપ્રતિરક્ષા માટે સક્ષમ કોષો પણ હાજર છે.
અંડપિંડો માદા જનનકોષ (અંડકોષ) અને ઘણાં સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવો (અંડપિંડીય અંતઃસ્ત્રાવો) ઉત્પન્ન કરતાં મુખ્ય માદા જાતીય અંગો છે.
Standard 12
Biology