- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
બાળકના પિતૃત્વ માટેનો વિવાદ છે, કઈ ટેકનીકની મદદથી સમસ્યાનું સમાધાન મળશે ? સંબંધિત સિદ્ધાંત સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી પરંતુ તે હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા (polymorphism) પ્રદર્શિત કરે છે, જે $DNA$ ફિંગરપ્રિન્ટનો આધાર છે. કોઈ પણ વ્યક્તિની પ્રત્યેક પેશીઓ (જેમકે રુધિર, વાળ-પુટિકા, ત્વચા, હાડકાં, લાળ, શુક્રકોષ વગેરે)માંથી પ્રાપ્ત $DNA$ માં એકસમાન દરજ્જાની બહુરૂપતા જોવા મળે છે.
જે ફોરેન્સિક ઍપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. વળી, બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક થાય છે, એટલા માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઊભો થાય ત્યારે $DNA$ ફિંગરપ્રિન્ટિંગ ઉત્તમ કસોટી છે.
Standard 12
Biology