- Home
- Standard 12
- Biology
12.Ecosystem
normal
“પરિસ્થિતિવિધાતંત્રમાં શક્તિનો પ્રવાહ, થરમોડાયનેમિક્સનો બીજો નિયમ અનુસરે છે.” વર્ણવો.
Option A
Option B
Option C
Option D
Solution
થરમોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર શક્તિ પરિવર્તનના પ્રત્યેક પગથિયે (પ્રથમ નિયમ અનુસાર શક્તિ સ્થળાંતરિત અને રૂપાંતર થઈ શકે છે.) શક્તિ (ઊર્જા)નું વિસર્જન થાય ત્યારે શક્તિ ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે અને તેનો કોઈ પણ ભાગ સજીવની પેશીઓના બંધારણ માટે વપરાય છે.
જૈવભારમાં આવેલ શક્તિ, બીજા પોષકસ્તરમાં રૂપાંતર પામે છે. લિન્ડમેનના નિયમ અનુસાર સંંગ્રહ પામેલ શક્તિનો $10 \%$ ભાગ એક પોષકસ્તરથી તે પછીના પોષકસ્તરમાં પસાર થાય છે.
Standard 12
Biology
Similar Questions
normal