સૂચિ - $I$ અને સૂચિ - $II$મેળવો

  સૂચિ - $I$   સૂચિ- $II$
$A$.  સ્નિગ્ધતા અંક $I$. $[M L^2T^{–2}]$
$B$. પૃષ્ઠ તાણ $II$. $[M L^2T^{–1}]$
$C$. કોણીય વેગમાન $III$. $[M L^{-1}T^{–1}]$
$D$. ચાક ગતિ ઊીર્ન $IV$. $[M L^0T^{–2}]$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2024]
  • A

    $ A-II, B-I, C-IV, D-III$

  • B

    $ A-I, B-II, C-III, D-IV$

  • C

    $ A-III, B-IV, C-II, D-I$

  • D

    $A-IV, B-III, C-II, D-I$

Similar Questions

ભૌતિક રાશિઓના પરિમાણ એટલે શું ?

જો વેગમાન $[P]$, ક્ષેત્રફળ $[A]$ અને સમય $[T]$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શ્યાનતા ગુણાંકનું પરિમાણિક સૂત્ર $........$ થશે.

  • [JEE MAIN 2022]

દળ $M$, લંબાઇ $L$ ,સમય $T $ અને પ્રવાહ $I $ ના પદમાં વિદ્યુત પરિપથના અવરોધનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 2007]

જો બળ $F$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો દબાણના પરિમાણિક સૂત્રમાં બળના પરિમાણની કેટલી ઘાત આવે?

પરિમાણની સમાનતાનો નિયમ લખો.