લિસ્ટ $-I$ | લિસ્ટ $-II$ |
$(a)$ ટોર્ક | $(i)$ ${MLT}^{-1}$ |
$(b)$ બળનો આઘાત | $(ii)$ ${MT}^{-2}$ |
$(c)$ તણાવ | $(iii)$ ${ML}^{2} {T}^{-2}$ |
$(d)$ પૃષ્ઠતાણ | $(iv)$ ${ML} {T}^{-2}$ |
જો ઊર્જા $E = G^p h^q c^r $ છે જ્યાં $ G $ એ ગુરૂત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. $h$ એ પ્લાન્ક અચળાંક છે. અને $c$ એ પ્રકાશનો વેગ છે. તો અનુક્રમે $p, q$ અને $r$ નું મૂલ્ય શોધો.
દબાણ $P = FK$ જ્યાં, $F$ બળ છે તો $K$ નું પારિમાણિક સૂત્ર મેળવો.
કોઇ નવી પદ્ધતિ માં પ્રકાશનો બળ $(F)$, પ્રવેગ $(A)$ અને સમય $(t)$ ને મૂળભૂત એકમો તરીકે લીધેલા છે. તો આ નવી પદ્ધતિ મુજબ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શુ થાય?