..... અંતઃસ્ત્રાવ પ્રોટીન અને કાર્બોદિતનાં ચયાપચય પર અસર કરી સંશ્લેષણાત્મક ક્રિયા ઉત્તેજે છે.
એન્ડ્રોજન
$FSH$
ઈસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
નીચેનામાંથી કઈ "$4s$ ગ્રંથિ" છે?
કયો અંતઃસ્ત્રાવ અંડપતન માટે જવાબદાર છે?
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?
નીચે આપેલ જોડીઓ પૈકી કઈ એક સાચી રીતે અંતઃસ્ત્રાવ અને તેની ખામીથી ઉત્પન્ન થતા રોગ સાથે મળતી છે?