નીચે આપેલ જોડીઓ પૈકી કઈ એક સાચી રીતે અંતઃસ્ત્રાવ અને તેની ખામીથી ઉત્પન્ન થતા રોગ સાથે મળતી છે?

  • [AIPMT 2004]
  • A

    લ્યૂટિનાઇઝિંગ-અંડકોષપાતમાં નિષ્ફળતા

  • B

    ઇસ્યુલિનડાયાબિટીસ ઇન્સિપિડસ

  • C

    થાઇરોક્સિન-ટીટાની

  • D

    પેરાથાઇરોઇડ-ડાયાબિટીસ મેલિટસ

Similar Questions

નીચે આપેલ જોડીઓ પૈકી કયું એક અંગ ફક્ત અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાવે છે ?

  • [AIPMT 2008]

નીચેનામાંથી કયો રોગ થાયરોઈડ ગ્રંથિ સાથે સંકળાયેલો છે?

ઈન્સ્યુલીનના એક અણુમાં ........ હોય છે.

બોમ્બીકોલ એ ફેરોમોન છે તેવો પ્રથમ અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો?

હાઈપોથેલેમસ અસંખ્ય માત્રામાં કેટલાંક ચેતાપ્રેષક કોષોનો જથ્થો ધરાવે છે જેને............ કહે છે.