મનુષ્યનાં રૂધિરમાં મેલેરિયા મચ્છર દ્વારા કયા પ્લાઝમોડિયમનો કયો તબકકો દાખલ કરવામાં આવે છે?
સ્મેક એ ડ્રગ છે જે તેમાંથી મેળવાય છે.
માનવમાં સૌથી વધુ લસિકાગાંઠ ક્યાં જોવા મળે છે ?