English
Hindi
7.Human Health and Disease
normal

$\rm {WHO - HIV}$ નો ફેલાવો અટકાવવા કયા કાર્યક્રમો યોજે છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

$WHO$ પણ $HIV$ ના ચેપનો ફેલાવો અટકાવવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજે છે.

બ્લડબેન્કના રુધિરને $HIV$ મુક્ત કરવું, સાર્વજનિક તેમજ ખાનગી હૉસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલ સોય અને સીરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી, નિરોધનું મફત વિતરણ, નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી, $HIV$ સંભવિત વસાહતમાં સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.