માનવ - સ્ત્રીમાં સામાન્ય રીતે અંડકોષ પાત ઋતુચક્ર દરમિયાન થાય છે.
સ્રાવી તબક્કાના મધ્યમાં
શ્રાવી તબક્કો પૂર્ણ થાય તે પહેલાં
પ્રોલીફરેટ તબક્કાની શરૂઆતમાં
પ્રોલીફરેટ તબક્કાના અંતમાં
માનવ ગર્ભની શરૂઆતમાં ક્યાં પ્રકારનો જરાય જોવાં મળે?
લેડીંગનાં કોષો નરમાં કયારે પરીપકવ થાય ?
અંડકોષપાત પછી અંડપિંડમાં હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ બને છે ?
$8 - 16$ કોષોયુકત ગર્ભને ........ કહે છે.
વીર્યમાં કયો લાયટીક ઉત્સેચક આવેલો છે ?