ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.

  • A

    તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $FSH$ ના સ્રાવને અવરોધે છે.

  • B

    તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્રાવને અવરોધે છે.

  • C

    તે શુક્રપિંડના પોષક કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્ત્રાવને અવરોધે છે.

  • D

    તે $LH, FSH$ અને પ્રોલેટિનના સ્રાવને અવરોધે છે.

Similar Questions

અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?

  • [AIPMT 2007]

નીચેનામાંથી કોણ એન્ટી અબોર્શન અંત:સ્ત્રાવ છે ?

અર્ધિકરણ કોનામાં જોવા મળે છે?

 શુક્રકોષજનનનો સૌથી લાંબો તબક્કો કયો ?

માનવ સ્ત્રીમાં નીચેનામાંથી કયો પ્રસંગ અંડકોષપાત સાથે સંકળાયેલ નથી?

  • [AIPMT 2015]