નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?
શુક્રકોષો ફક્ત $24$ કલાક જીવંત રહી શકે છે.
શુક્રકોષોની જીવિતતા માધ્યમની $pH$ ઉપર આધાર રાખે છે અને બેઝિક (આલ્કલીય) માધ્યમમાં વધુ ક્રિયાશીલ રહે છે.
શુક્રકોષોની જીવનક્ષમતા તેની ચલિતતા દ્વારા નક્કી થાય છે.
શુક્રકોષો ઘટ્ટ પ્રવાહીમાં સંકેન્દ્રિત થવા જોઈએ.
ઋતુચકના ક્યાં દિવસે અંડકોષ મુકત થાય છે ?
જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......
ઉલ્વ પ્રવાહીમાંથી ભ્રૂણનું જાતીય પરિક્ષણ કરવા માટે કોષોમાં ......નું અવલોકન કરવામાં આવે છે.
નીચેનામાંથી કઇ લાક્ષણિકતા વિખંડનની નથી ?
માનવમાં વીર્ય પ્રવાહીમાં સૌથી ઊંચું પ્રમાણ શેનું હોય છે ?