લેડિંગના કોષોનું માનવમાં સ્થાન જણાવો.
શુક્રોત્પાદકનલિકાનાં પોલાણમાં
શુક્રોત્પાદકનલિકાનાં ઘનાકાર અધિચ્છદીય કોષોમાં
શુક્રોત્પાદકનલિકાનાં શરૂઆતનાં ભાગમાં
બે શુક્રોત્પાદક નલિકાની વચ્ચેનાં આંતરાલીય પોલાણમાં
શુક્રવાહિની $+$ શુક્રાશય નલિકા $=........$
લેડિગનાં કોષ ક્યાં જોવા મળે છે ?
ગર્ભવિકાસ દરમિયાન ધ્રુવતા અગ્ર/પશ્ચ, પૃષ્ઠ. વક્ષ મધ્ય / પાશ્વીય ધરીને ……….. કહે છે. ,
હાયેલ્યુરોનિડેઝ શુક્રકોષને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે, તે ક્યાં આવેલો હોય છે ?
શેનાં સ્ત્રાવમાં ફુટકોઝ શર્કરા આવેલી હોય છે ?