માનવીમાં $X$ -રંગસૂત્ર ઉપર આવેલ પ્રચ્છન્ન જનીનો હંમેશાં . .... હોય છે.

  • [AIPMT 2004]
  • A

    લીથલ (પ્રાણઘાતક)

  • B

    સબ લીથલ (ઓછા પ્રાણઘાતક)

  • C

    ફક્ત નરમાં જ જોવા મળે છે

  • D

    ફક્ત માદામાં જ જોવા મળે છે.

Similar Questions

દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?

કયાં પ્રકારની ખામીમાં એકલ જનીન વિકૃતિ એ વધારે સ્વરૂપલક્ષી અભિવ્યકિત દર્શાવે છે?

પેડિગ્રી વિશ્લેષણમાં $ʘ$ ચિહ્ન માટે......વપરાય છે.

આપેલ વંશાવલી શું દર્શાવે છે?

મનુષ્યની આપેલ ખામીઓને (રોગોને) ધ્યાનમાં લો :-  $i$. હિમોફિલીયા, $ii$. ડાઉન્સ સિન્ડ્રોમ, $iii$. સિસ્ટિક ફાઈબ્રોસિસ, $iv$. રંગઅંધતા, $v$. રતાંધળાપણું. આ પૈકી કયો રોગ મેન્ડેલિયન આનુવંશિકતાનો પ્રકાર દર્શાવે છે?