આલ્બીનીઝમ એ દૈહિક પ્રચ્છન્ન વિકૃતિને કારણે છે. યુગલનું પ્રથમ બાળક સામાન્ય ત્વચાના અસામાન્ય રંજકદ્રવ્યવાળું આલ્બીનો હતું. તો તેમના બીજા બાળકની કેટલી સંભાવના તે બાળક પણ આલ્બીનો હોય? 

  • [AIPMT 1998]
  • A

    $100\%$

  • B

    $25\%$

  • C

    $50\%$

  • D

    $75\%$

Similar Questions

સ્ત્રી અને પુરૂષ જે કેટલાક આનુવાંશિક રોગોના દેખાતા લક્ષણો દર્શાવતા નથી અને સાત બાળકો ($2$ પુત્રી અને $5$ પુત્ર) ધરાવે છે. આમાંથી ત્રણ પુત્રો આપેલા રોગથી પિડાય છે. પરંતુ પુત્રીમાંથી એક પણ અસર પામેલ નથી. આ રોગ માટે તમે નીચે આપેલી આનુવંશિકતાનો કયો પ્રકાર સૂચવે છે?

ફિનાઈલ કિટોન્યુરિયા રોગના લક્ષણો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હિમોફીલિક માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?

  • [AIPMT 1999]

વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

  • [AIPMT 2009]

જો રંગઅંધ નર, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સમયુગ્મી માદા સાથે લગ્ન કરે તો તેના બાળકમાં રંગઅંધતા આવવાની શક્યતા કેટલી?