$DNA$ માં અસમાન નાઇટ્રોજન બેઝ મુખ્યત્વે ... હશે. .
એકલ સૂત્રી
બેવડા સૂત્રી
ત્રણ સૂત્રી
ચાર સૂત્રી
થાયમિન શેમાં હોય છે ?
ફોસ્ફટ પેન્ટોઝ શર્કરામાં કયા સ્થાને જોડાય છે ?
સાયટોસીન ક્યા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે ?
નીચેનામાંથી પ્યુરીન નાઈટ્રોજન બેઈઝ કયો છે ?
એડેનીન થાયમિન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે ?