સજીવને તેના $DNA$ ની લંબાઈને અનુરૂપ ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
મનુષ્ય $\rightarrow$ ઈ.કોલાઈ $\rightarrow$ $\phi$ $\times\, 174$
ઈ.કોલાઈ $\rightarrow \phi \times$ $174 \rightarrow$ મનુષ્ય
મનુષ્ય $\rightarrow \phi \times$ $174 \rightarrow$ ઈ.કોલાઈ
$\phi \times \, 174$ $\rightarrow$ ઈ.કોલાઈ $\rightarrow$ મનુષ્ય
કઈ રચના શકય નથી ?
જો $DNA$ ના ટુકડામાં $A= 166$ અને $C = 144$ હોય તો તે ટુકડામાં કુલ નાઈટ્રોજન બેઈઝની જોડ કેટલી હશે ?
દોરીમાં પરોવેલા મણકા જેવી રચના કઈ અંગિકામાં જોવા મળે છે ?
જો એડેનાઈન $30\,\%$ $DNA$ નો અણુ બનાવતો હોય તો તેમાં થાયમીન, ગ્વાનીન અને સાયટોસીનની ટકાવારી કેટલી હશે ?
તફાવત આપો : ન્યુક્લિઓસાઇડ અને ન્યુકિલઓટાઇડ