ન્યુક્લિઓઝોમ કોર એ ............ નું બનેલ છે.
$H_1, H_2A, H_2B$ અને $H_3$
$H_1, H_2A, H_2B$ અને $H_4$
$H_1, H_2A, H_2B, H_3$ અને $H_4$
$H_2A, H_2B, H_3,H_4$
$DNA$ કુંતલ પર રહેલ માહિતીને $RNA$માં નકલ કરવાની પ્રક્રિયાને ..... કહે છે.
સજીવનો વારસો કઈ રચના દ્વારા સચવાય છે ?
સજીવમાં પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એક જગ્યાએ પ્રક્રિયા બંધ થઈ જાય છે. નીચેનામાંથી ત્રિસંકેતનો સમૂહ પસંદ કરો કે જે ત્રણમાંથી એક આ ને અટકાવી શકે છે.
ટેલર અને સહયોગીઓએ નીચેનામાંથી શેના પર પ્રયોગ કર્યો હતો ?
સુકોષકેન્દ્રીમાં $RNA$ પોલિમરેઝ $II$ શેનાં સંશ્લેષણનું ઉદ્દીપન કરે છે?