$DNA$ ના બેવડા કુંતલને સ્વયંજનન ચીપિયો ખોલવામાં મદદ કરતું પ્રોટીન .......... છે. .
$DNA$ ગાયરેઝ
$DNA$ પોલીમરેઝ - $1$
$DNA$ લિગેઝ
ટોપ આઇસોમરેઝ
ટેઇલર અને તેના સાથીઓએ કઈ વનસ્પતિ પર રેડીયો એકટીવ થાયમીડીન નો ઉપયોગ કરી પ્રયોગ કર્યો ?
$Nirenberg $ અને $Mathii $ દ્વારા સૌપ્રથમ શોધવામાં આવેલો કોડોન હતો.
ઉત્સેચકો અને તેના કાર્યની જોડ બનાવો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ હેલીકેઝ | $(i)$ $DNA$ આધારિત $DNA$ નું સંશ્લેષણ |
$(b)$ રીબોન્યુકિલએઝ | $(ii)$ $RNA$ નું પાચન |
$(c)$ રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ | $(iii)$ $DNA$ ની બે શુંખલા વચ્ચેના હાઈડ્રોજન બંધ તોડવા |
$(d)$ $DNA$ પોલિમરેઝ | $(iv)$ $RNA$ આધારિત $DNA$ નું સંશ્લેષણ |
કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$ .......છે
એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?