પ્રોટીન સંશ્લેષણ માટે એમિનો એસિડનો ક્રમ કોણ નકકી કરે છે?
$t-RNA$
$m-RNA$
$c-DNA$
$r-RNA$
બંધારણીય જનીનની બરોબર શું છે ?
નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?
$lac$ ઓપેરોનમાં $lac$ $mRNAL$
નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે અસંગત છે ?
$DNA$ ના એક શૃંખલાના આધાર રૂપ $CAT, TAG, CAT, CAT, GAC$ છે, તો તેના પૂરક $RNA$ નો આધાર ક્રમ શું હોઈ શકે?