“સિગ્નલ સંકલ્પના” -સ્ત્રાવી પ્રકારના પ્રોટીનના જૈવ સંશ્લેષણ માટે કોણે સૂચવી હતી?
કેમીલો ગોલ્ગી
બ્લોબેલ અને સબાટીની
બાલ્ટીમોરે
શીલર અને બીઆચી
$RNA$ પોલિમરેઝ .........સાથે જોડાય છે.
પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા માટે જરૂરી રસાયણ પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ ધરાવતી રચના કઈ છે?
રૂપાંતરણીય સિદ્ધાંત કોણે આપ્યો ?
નીચેનામાંથી કયો સંકેત સ્ટોપ સિગ્નલ માટે છે?
મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ક્યું છે ?