રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
$DNA$ આધારીત $DNA$ પોલિમરેઝ
$DNA$ આધારીત $RNA$ પોલિમરેઝ
$RNA$ આધારીત $RNA$ પોલિમરેઝ
$RNA$ આધારીત $DNA$ પોલિમરેઝ
પ્રત્યાંકન માટેનો મુખ્ય ઉત્સેચક .....છે
લેક $y$ જનીનમાં અર્થહીન વિકૃતિ વડે કોષમાં કયા ઉત્સેચક/ ઉત્સેચકો ઉત્પન્ન થશે?
$RNA$ માં જો $999$ બેઈઝ હોય તે $333$ એમિનો ઍસિડના $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને $901$ નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ $998$ બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?
કોષચક્ર દરમિયાન $DNA$ સંશ્લેષણ ક્યાં તબક્કામાં થાય છે ?
કોષીય ફેકટરી કોણ છે?