ટેલોમેર રિપિટેટીવ $DNA$ ક્રમ/યુકેરીઓટાના રંગસૂત્રના કાર્યનું નિયંત્રણ કરે છે. કારણ કે તેઓ...
રેપ્લિકોન તરીકે વર્તે છે.
તે $RNA$ ટ્રાન્સક્રિપ્શન ઇનિસિએટર છે.
રંગસૂત્રની જોડ બનાવવામાં મદદ કરે છે.
રંગસૂત્રના ઘટાડાને અટકાવે છે.
ઓકાઝાકી ટુકડા કયારે નિર્માણ પામે છે?
ન્યુકિલઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ?
પ્રત્યાંકન એટલે .......નું સંશ્લેષણ
રૂપાંતરણીય સિદ્ધાંત કોણે આપ્યો ?
કયો સંકેત $(codon)$ પોલિપેપ્ટાઈડ શૃંખલાના સંશ્લેષણની શરૂઆત માટે સંકેત આપે છે ?