એક જનીન એક ઉત્સેચક સંબંધ સૌપ્રથમ .......... માં સ્થાપિત કરવામાં આવ્યો હતો.
ન્યુરોસ્પોરા ક્રાસા
સાલમોનેલા ટાયફિમ્યુરિયમ
ઈથેરિશિયા કોલાઈ
ડીપ્લોકોકસ ન્યુમોની
જો $DNA$ નો એક શૃંખલા ઉપર નાઈટ્રોજીનસ બેઈઝ $ATCTG$ છે, તો પૂરક $RNA$ શૃંખલા પર ક્રમ શું હશે?
$DNA$ ટેમ્પલેટ પર $RNA$ નાં સંશ્લેષણની ઘટનામાં .....નો સમાવેશ થાય છે
દોરીમાં મણકા જેવો દેખાવ ધરાવતા રંગસૂત્રને જ્યારે ઈલેક્ટ્રોન સૂક્ષ્મ દર્શક નીચે જોવામાં આવે તો તે રચનાને શું કહે છે?
ટેલર અને સહયોગીઓએ નીચેનામાંથી શેના પર પ્રયોગ કર્યો હતો ?
નીચેનામાંથી કેટલા જૈવિક અણુઓ દ્વિકૃત(duplication) થવાની ક્ષમતા ધરાવે છે?
$RNA, DNA,$ પ્રોટીન, ઉત્સેયક, લિપિડ, કાર્બોદિત