મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.

  • A

    રંગસૂત્ર -જનીન -જીનોમ -ન્યુક્લિઓટાઈડ

  • B

    જીનોમ -રંગસૂત્ર -ન્યુક્લિઓટાઈડ -જનીન

  • C

    જીનોમ -રંગસૂત્ર -જનીન -ન્યુક્લિઓટાઈડ

  • D

    રંગસૂત્ર -જીનોમ -ન્યુક્લિઓટાઇડ -જનીન

Similar Questions

પ્રત્યાંકન એકમ શામા જોવા મળે છે ?

એક જનીન એક ઉત્સેચ્ક પ્રકલ્પના કોના દ્વારા રજુ થઈ ?

આણ્વિય જીવવિજ્ઞાન એ .......નો અભ્યાસ છે?

$RNA$ પોલિમરેઝ .........સાથે જોડાય છે.

ટેલર અને સહયોગીઓએ નીચેનામાંથી શેના પર પ્રયોગ કર્યો હતો ?