$lac$ ઓપેરોનમાં $lac$ $mRNAL$

  • A

    ઘણાં પ્રારંભિક તથા સમાપ્તિ કોડોન ધરાવે છે.

  • B

    ચાર ભિન્ન ઉત્સુચક બનાવે છે.

  • C

    તે લેક્ટોઝની હાજરીમાં પ્રત્યાંકન પામતા નથી

  • D

    તે ચય પ્રક્રિયામાં સંકળાયેલાં છે.

Similar Questions

કયો સંકેત $(codon)$ પોલિપેપ્ટાઈડ શૃંખલાના સંશ્લેષણની શરૂઆત માટે સંકેત આપે છે ?

$RNA$ માંથી ઈન્ટ્રોન્સ દૂર થઈ એકઝોન્સ નિશ્ચિત ક્રમમાં જોડાવવાની ક્રિયા.........

આદિકોષકેન્દ્રીકોષના પ્રત્યાંકન માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

“સિગ્નલ સંકલ્પના” -સ્ત્રાવી પ્રકારના પ્રોટીનના જૈવ સંશ્લેષણ માટે કોણે સૂચવી હતી?

  • [AIPMT 2000]