- Home
- Standard 12
- Biology
11.Organisms and Populations
medium
નીચેના સુધારાઓ $((i)$ થી $(iv))$ પૈકી કયા બે સામાન્ય રીતે જ્યારે સપાટી ઉપર રહેનાર વ્યક્તિઓ જ્યારે વધુ ઊંચાઈ ($3500$ મી. કે તેથી વધુ) એ જાય ત્યારે તેઓમાં જોવા મળે છે.
$(i)$ રક્તકણોના કદમાં વધારો
$(ii)$ રક્તકણોના કોષો ઉત્પન્ન થવામાં વધારો.
$(iii)$ શ્વાસના દરમાં વધારો
$(iv)$ થ્રોમ્બોસાઈટની સંખ્યામાં વધારો ફેરફાર થાય તે,
A
$(ii)$ અને $(iii)$
B
$(iii)$ અને $(iv) $
C
$(i)$ અને $(iv)$
D
$(i)$ અને $(ii)$
(AIPMT-2010)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
યોગ્ય રીતે જોડો :
Column -$I$ |
Column – $II$ |
$a.$ તાપમાનનો ખૂબ મોટો તફાવત સહન |
$i.$ યુરીથર્મલ |
$b.$ ક્ષાર કેન્દ્રણનો વધારે તફાવત સહન |
$ii.$ સ્ટેનોથર્મલ |
$c.$ તાપમાનનો ઓછો તફાવત સહન |
$iii.$ યુરીહેલાઈન |
$d.$ ક્ષાર સંકેન્દ્રણનો ઓછો તફાવત સહન |
$iv.$ સ્ટેનોહેલાઈન |
medium