નીચેનામાંથી કયો રોગ હવે ભારતમાંથી નાબુદ થઈ ગયો હોવાનું મનાય છે ?
શીતળા
પોલિયો માલિટીસ
પ્લેગ
કાલા-અઝર-(કાળો તાવ)
વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા અસોફાએટિડા મેળવવામાં આવે છે?
આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને જણાવો કે કેટલા વિધાન સાચા છે?
$(1)$ ટાઈફોઈડ એ સામાન્ય રીતે $1\,-\,3$ અઠવાડીયા સેવનકાળ ધરાવે છે.
$(2)$ ન્યુમોસીસ્ટ ફૂગ એ $AIDS$ ના દર્દીમાં ન્યૂમોનીયા થવા જવાબદાર છે
$(3)$ એકાએક નશાકારક પદાર્થોને છોડવાથી વિડ્રોઅલ સીન્ડ્રોમ થાય છે.
$(4)$ કેન્સરમાં એક સાથે બધી સારવાર આપી શકાય છે.
$(5)$ રમતવીરો પોતાની ક્ષમતા વધારવા સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે?
નીચેનામાંથી કયું પાચન અને કોલોનનાં દુખાવામાં મદદ કરે છે, કબિજયાતમાં રાહત આપે છે અને આંતરડાનું સંકોચન પ્રેરે છે?
ઇન્ટરફેરોન્સ …......
વૈશ્વિક માધ્યમે સ્ત્રીઓમાં સૌથી વધુ કયાં પ્રકારનું કેન્સર જોવા મળે છે?