નીચેનામાંથી કઈ સ્થિતિ જોકે હાનિકારક છે તે ઉપરાંત તે મચ્છરો દ્વારા ફેલાતા ચેપી રોગો સામે બચાવની ક્ષમતા ધરાવે છે?
પેરનીસીયસ એનીમિયા (રૂધિરની ઊણપ)
લ્યુકેમીયા (બ્લડ કેન્સર)
થેલેસેમીયા
સિકલસેલ એનીમિયા
ઉચ્ચ રુધિરદાબ તથા મગજને લગતી બીમારીમાં વપરાતો રેસર્પિન ...... માંથી મેળવવામાં આવે છે.
નેનોગ્રામ જેટલા એન્ટીબોડીનાં સીરમમાં પ્રમાણને શોધવા કઈ કસૌટી વાપરી શકાય.
$A$ - ધૂમ્રપાનથી શરીરમાં $O_2$, નું પ્રમાણ વધે છે. $R$ - નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજીત કરે છે.
વ્યકિતની ઉંમરના ........ વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે.
વાઇરસના ચેપની સામે પૃષ્ઠવંશીઓના કોષોમાંથી નાનું પ્રોટીન ઉત્પન્ન થાય છે. જે વાઇરસના ગુણનને અવરોધે છે.