ટાઇફૉઈડનો તાવ શેને કારણે આવે છે?
ગીઆરડીઆ
સાલમોનેલા
સિંગેલા
ઈથેરિશિયા
જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યને શું કહે છે?
નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?
[A] | [B] |
$(A)$ ભૌતિક અંતરાય | $(i)$ ત્વચા |
$(B)$ દેહધાર્મિક અંતરાય | $(ii)$ ઇન્ટરફોરોન્સ પ્રોટીન |
$(C)$ કોષીય અંતરાય | $(iii)$ શ્લેષ્મકણો |
$(D)$ કોષરસીય અંતરાય | $(iv)$ મુખગુહાની લાળ |
સામાન્ય રીતે ક્યા સૂક્ષ્મજીવમાં રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા વેક્સિન બનાવી શકાય છે ?
નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો. $(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુઓઇટ માનવ રુધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝ્મોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $( iv )$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.
$Kaposi \,Sarcoma$ એટલે .......