પ્રાણીજન્ય વાઇરસનું ઉદાહરણ -
અલ્ઝાઇમર વાઇરસ
પોલિયો વાઇરસ
બૅક્ટેરિયલ વાઇરસ
એક પણ નહિ
આ અણુ $H _2 L _2$ સ્વરૂપે દર્શાવાય છે.
પ્લાઝમોડિયમ રોગકારકમાં પ્રચલન અંગ કયું છે ?
દર્દનાશક (પેઈન કીલર) એસ્પીરીન કોની સાથે સંબંધિત છે?
ચોક્કસ રીતે સ્તન કેન્સરનાં $Sample - Collect$ કરવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ભાંગ મેળવવામાં આવે છે ?